Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

નાસા કરી રહ્યું છે નવી તૈયારી: મંગળ ગ્રહ પર જલ્દી પહોંચવા માટે મોકલશે પરમાણુ રોકેટ

નવી દિલ્હી: નાસા હવે મંગળ ગ્રહ પર જલ્દીથી પહોંચવા માટે એક પરમાણું રોકેટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  નાસાએ પ્રથમ વાર 60 દસકાથી પરમાણુ રોકેટ મોકલવાની યોજના બનાવી હતી પરંતુ  કોઈક કારણોસર તે વિચારનો ત્યાગ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા પ્રોજેક્ટની લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

                વર્ષ 2024માં મંગળ ગ્રહ પર પરમાણુ રોકેટને મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે વિષે એક વિસ્તુત રિપોર્ટ મુજબ એક વેબસાઈટ પર માહિતી પ્રકાશ થઇ હોવાનું  માલુમ પડી રહ્યું છેહવે નાસાનું લક્ષ્ય કંઈક અલગ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:24 pm IST)