Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નદીમાં ચલાવતો હતો હોડી અને ગુસ્સામાં ઓક્ટોપસે મારી થપ્પડ: વીડિયો વાઈરલ

નદીમાં હોડી ચલાવતા એક વ્યક્તિને ગુસ્સામાં ઓક્ટોપસે થપ્પડ માર્યાનો વિડિઓ વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે.જેમાં એક વ્યક્તિ નદીમાં હોડી ચલાવી રહ્યો છે સમયે એક ઓક્ટોબર આવીને તેને થપ્પડ મારે છે. વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર પર કરી રહ્યા છે.

   વીડિયોમાં જોઈ શકાય છે તે વ્યક્તિનું નામ ટાયો છે. તે હોડી ચલાવી રહ્યો હોય છે સમયે અચાનક એક ઓક્ટોપસ અને સીલ તેની હોડી નજીક આવે છે. સમયે ઓક્ટોપસ બહાર કૂદી ટાયોને થપ્પડ મારે છે. ત્યાર બાદ તે ફરી પાણીમાં જતો રહે છે. વીડિયો તેમના મિત્રોએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. થપ્પડ ખાધા બાદ તેના મિત્રો ખૂબ હસે છે.

(1:03 am IST)