Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ભિક્ષુક જેવા દેખાતા આ શખ્સે 12 લાખની ગાડી ખરીદી

નવી દિલ્હી: કહેવાય છે કે સ્વપ્નું પૂર્ણ કરવા માટે જો અથાગ મહેનત હોય તો કોઈ પણ મુસીબત હોવા છતાં તેને આરામથી પૂર્ણ કરી શકાય છે આવી જ એક ઘટના લુંગ ડેચની છે લુગની કહાનીમાં સ્વપ્ન પૂર્ણ કરવાની જીદ નજરે પડી રહી છે તેમના આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં એક ભિખારી અથવા મજુરની જેમ નજરે પડી રહ્યા છે પરંતુ મજેદાર વાત એ છે તેમાં ભિખારીની જેમ દેખાનાર આ શખ્સ 12 લાખ રૂપિયાની ગાડી  લઈને નજરે પડી રહી છે.કર્મચારીઓને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ ભિખારી છે એટલા માટે તે શોરૂમમાં આ શખ્સને અવગણી રહ્યા હતા.

(6:09 pm IST)