Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમેરિકાના ન્યુ મેક્સિકોમાં એક દુર્ઘટનામાં 2 મહિલા સહીત 3 પુરુષના મોત

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક દુર્ઘટના સર્જાઈ હતી...શનીવારે સવારે અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં હોટ એર બલૂનમાં આગ લાગી હતી...આગ લાગતા 5 લોકોના મૃત્યુ થયા હતા...જેમાં 2 મહિલા અને 3 પુરૂષના મૃત્યુ થયા હતા...હોટ એર બલૂન વીજળીની લાઇન સાથે અથડાઇ જતા આગ લાગી હતી...અધિકારીઓ અને મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પાયલોટ સહિત 3 પુરૂષો અને 2 મહિલાઓના મોત નીપજ્યાં છે...અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખાણ થઈ શકી નથી...આ અંગે તપાસ ચાલુ છે...

 

(6:08 pm IST)