Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

અફઘાનિસ્તાનમાં સુરક્ષા ચોકી પર તાલિબાનનો હુમલો: 8 પોલીસ કર્મી શહિદ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ડૈકુડી પ્રાંતના કજરાન જિલ્લામાં શુક્રવારના રોજ આતંકવાદીઓએ સુરક્ષા ચોંકીને નિશાન બનાવીને હુમલો કર્યો હતો  જેમાં આંઠ પોલીસ કર્મી શહિદ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અન્ય 16 કર્મીને ગંભીર રીતે ઇજા પહોંચી છે. આ કાર્યવાહીના વળતા  જવાબમાં તાલિબાની આતંકવાદીઓને  પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા છે. 

(6:32 pm IST)