Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ટ્યુનિશમાં બે આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મીનું મોત

નવી દિલ્હી: ટ્યૂનિશિયાની રાજધાની માં ગુરુવારના રોજ બે આત્મઘાતી હુમલામાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું છે અને અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે  એક સ્થાનિક સમાચાર  એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ફ્રાસિસી દૂતાવાસની નજીક કરવામાં આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મીનું મોત  નીપજ્યું છે તેમજ અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

(6:31 pm IST)