Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

લગ્નના દિવસે મંગેતર સાથે તોડ્યો સંબંધ

નવી દિલ્હી: બ્રિટેનમાં લગ્નના દિવસે સંબંધ તોડવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે અને લગ્ન તૂટવાનું કારણ પણ અજીબ બતાવવામાં આવ્યું છે લગ્નની સવારે દુલહને હૈરિયટ બટલર સુંદર ડ્રેસમાં સજીને આવી હતી અને ત્યાં જોરથી બૂમો પાડીને કહેવા લાગી કે લગ્ન નહીં થાય કારણ કે તેમને તેમના મંગેતર સાથે બ્રેકઅપ કરી લીધું હતું અને આટલું બોલીને તે ત્યાંથી ચાલી ગઈ હતી. યુવતી બે બાળકોની માતા છે જેને પોતાના મંગેતર સાથે સંબંધ તોડવાનો નિર્ણય એજ દિવસે લીધો જે દિવસે તે લગ્ન કરવાના હતા.

(6:35 pm IST)