Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સ્વીટ્જરલેંડમાં બુરખાની પ્રતિબંધ વાળો નિર્ણય નકારાયો

નવી દિલ્હી:સ્વિટઝર્લેન્ડ સરકારે બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ સંબંધિત પરસત્વને નકારી દીધો છે સ્વિત્ઝરલેન્ડમાં સાર્વજનિક જગ્યાઓ પર ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવવાની માંગને લઈને હાલમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે અભિયાન ચલાવનાર કાર્યકર્તા મુદ્દે જનમત સંગ્રહની માંગ કરી રહ્યા છે સ્વિસ કેબિનેટે જણાવ્યું છે કે મામલે દરેક પ્રાંતને અલગથી નિર્ણય લેવાનો રહેશે.

(6:34 pm IST)