Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જીવન શોધવા ક્ષુદ્રગ્રહ પર પહોંચ્યું જાપાનનું હાયાબુસા-2 યાન

નવી દિલ્હી: જાપાન એરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સીએ રાયુગથી જીવનની ઉત્તપત્તિ પરથી પડદો ઉઠાવનાર નમૂના એકત્રિત કર્યા પછી ડિસેમ્બર 2014માં હાયાબુસા-2અંતરિક્ષ યાન લોન્ચ કર્યું હતું જે ત્રણ વર્ષની યાત્રા પછી પૃથ્વીથી 30 કરોડ કિલોમીટર દૂર સ્થિત એસ્ટ્રોઇડ રાયુગ પર પહોંચી ગયું હતું 6 વર્ષ સુધી ચાલેલ અભિયાનનું નામ ફાલ્કન પક્ષી રાખવામાં આવ્યું છે જેને જાપાની ભાષામાં હાયાબુસા કહેવામાં આવે છે અને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે એસ્ટરોઇડ સૌરમંડળ વિકસિત થવાની શરૂઆતના સમયથી બની ગયું છે.

(6:32 pm IST)