Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જીમમાં કર્યો એવો સ્ટંટ જોઈને સહુ કોઈ અચરજ પામી ગયા

નવી દિલ્હી: બોડી ફિટ રાખવા માટે લોકો ખુબજ મહેનત કરતા હોય છે ફેસબુક અને ટ્વીટર પર એક વિડીયો ખુબજ હાલમાં વાયરલ થઇ રંગ્યો છે જેમાં જોવેની રુઇ નામનો એક વ્યક્તિ એવા સ્ટંટ કરે છે જેને જોઈને લોકો ડાંગ રહી જાય વીડિયોમાં જિમ ટ્રેનરે એક વ્યક્તિના બને પગ પકડી લીધા જે પછી તેને કોઈ પણ ટેકા વગર જમીન સુધી મૂકી દીધો અને પાછો આવી ગયો બાજુમાં બીજો વ્યક્તિ પ્રકારનો સ્ટંટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ તે સફળ નથી નિવલતો.

(6:31 pm IST)