Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

આતંકવાદને લઈને પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યા

નવી દિલ્હી: આતંકવાદના મુદ્દાને લઈને આરોપ લગાવવાની વાતમાં ફાઈનેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને ગ્રે સૂચીમાં નાખ્યા પછી તેનો ભારત પર ઊંધો આરોપ લગાવવામાં આવ્યો છે.પાકિસ્તાનના ગૃહ મંત્રી સાથે વાતચીત કરતા જણાઈ રહ્યું છે કે  FATF પર અમેરિકા અને ભારતનો અત્યાધિક દબાવ છે.

(6:30 pm IST)