Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાના કારણોસર રશિયામાં બ્રિક્સ સહીત બે સમિટ સ્થગિત કરવામાં આવી

નવી દિલ્હી: રશીયાનાં પિટસબર્ગ શહેરમાં 21 થી 23 જુલાઈ દરમ્યાન બીઆરઆઈસીએલ અને એમસીઓ સમીટનું આયોજન થનાર હતું અને તેમાં ભારતનાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાનાં હતા.પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આ સમિત સ્થગિત કરાઈ છે. જેની રશીયાએ જાહેરાત કરી છે.

આ અંગેની વિગત મુજબ આગામી 21 થી 23 જુલાઈ દરમ્યાન સેન્ટ પીટસબર્ગ શહેરમાં બીઆરઆઈસીએસ અને એસસીઓ સમિટનું આયોજન થનાર હતું પણ કોરોનાં હતું પણ કોરોનાં મહામારીનાં સંકટને લઈને સ્થગીત કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં જણાવાયું છે કે નવી તારીખની જાહેરાત પરિસ્થિતિ જોયા બાદ થશે.

(6:14 pm IST)