Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

11 જુલાઈથી શરૂ થઇ શકે છે ડિઝની વર્લ્ડ

નવી દિલ્હી: કોરોના સંક્રમણ વચ્ચે વિશ્વમાં સૌથી વધુ જાણીતુ ડિઝની વર્લ્ડ કે જ્યાં 70 હજાર લોકોને રોજગારી મળે છે તે તા. 11 જુલાઈથી મેજીક કિંગ્ડમ ખુલી જશે અને એનીમલ કિંગ્ડમ પાર્ક તા. 15 જુલાઈથી ખુલશે. ડિઝની વર્લ્ડમાં રોજના હજારોલોકો મુલાકાત લે છે અને તે વિશ્ર્વનું સૌથી મોટુ પાર્ક ગણાય છે. વિશ્વભરમાં એટલે કે એશિયા અને અમેરિકા અને યુરોપમાં આ પ્રકારના ડિઝની પાર્ક આવેલા છે.

(6:14 pm IST)