Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

એંટાર્કટિકામાં બરફ નીચે પર્વત શૃંખલા અને ઘાટિયોંની શોધ થઇ

નવી દિલ્હી: શોધકર્તાઓએ એટાર્કટિકામાં હિમ પર્વતોની નીચે છુપાયેલ પર્વત શૃંખલા અને ગ્લેશિયર નીચે 3 ઊંડી ખાડીઓની શોધ કરી છે.આ શોધ જિયોફિજીકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થઇ છે.ઉપગ્રહથી મળનાર વિસ્તૃત ડેટાથી પૃથ્વીની નજીક અને તેની ઊંડાઈવાળી અંદરના ભાગની તસ્વીર લેવામાં મદદ મળી પરંતુ ધ્રુવના વિસ્તારની આસપાસ ખાલી જગ્યા પર શું છે એ હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી.યુરોપીય અંતરિક્ષ એજેન્સી પોલરગેપ પરિયોજના હેઠળ આ વાતની જાણકારી મળી રહી છે.

 

 

(7:00 pm IST)
  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST

  • યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST