Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મધ્ય ઇથિયોપિયામાં ભારે વરસાદના કારણે ભૂસખલનમાં 23ના મોત

નવી દિલ્હી: મધ્ય ઇથિયોપિયામાં ભારે વરસાદના કારણે થયેલ ભૂસખલનમાં 23 લોકોના મોત નિપજ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે મધ્ય ઓરોમિયા વિસ્તારમાં ઘણા કલાકો સુધી વરસાદ ચાલ્યા બાદ શનિવારના રોજ આ ઘટના બની છે સખલનમાં 6 લોકો ઘાયલ થયા છે ઇથિયોપિયામાં વરસાદના કારણે વાતાવરણ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વરસાદ વધી રહ્યો છે જેના કારણે દેશના ઘણા વિસ્તારમાં ભુસખ્લન થાય છે.

 

(6:59 pm IST)