Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

જાણો જાપાનની આ યુવતીઓ વિશેની ખાસિયત

નવી દિલ્હી: જાપાન એક એવો દેશ છે જે આખી દુનિયામાં હાર્ડવર્કિંગ માટે જાણીતો છે અહીંયાના લોકો તેના કામને લઈને દીવાના હોય છે અને ખાસ કરીને છોકરીઓ તો હદથી વધારે હોય છે ત્યાં સુધી કે છોકરીઓને કામ કરવાનું એટલું બધું જુનુન હોય  છે કે તે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા  કરી બેસે છે તે કામ કરવામાં એટલી બધી મશગુલ થઇ જાય છે કે સૌચાલય જવાનું પણ નથી વિચારતી તે સૌચાલય જવાનું બચવાથી ડાયપર પહેરીને ઓફિસે જાય છે જેથી કરીને તેને વારંવાર કામ ને રોકવું ન પડે.

(6:58 pm IST)