Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પુત્રના મૃત્યુ પછી પિતાએ પુરી કરી પુત્રની ગર્લફ્રેન્ડની આ ઈચ્છા

નવી દિલ્હી: એક પિતાએ પુરાતન મૃત્યુ બાદ તેમની ગર્લફ્રેન્ડની ઈચ્છા પુરી કરવા માટે એવું પગલું ભર્યું જેને જાણીને તમને પણ અચંબો થઇ જશે 50 વર્ષીય રોબર્ટ ના દીકરા બ્રાઉનની કાઇલી  સુડર્સ નામની 18 વર્ષીય યુવતી સાથે મિત્રતા હતી પરંતુ કાર્ટરની કાર એક્સિડન્ટમાં મોત નિપજવાની ઘટના બનતા તે બંનેએ નક્કી કરેલ એક ઇવેન્ટમાં ન પહોંચી શક્ય અને આ વાતની જાણ કાર્ટરના પિતાને થતા તેને કાઈલીની આ ઈચ્છા પુરી કરવાનું નક્કી કરી લીધું અને તેને આ કામ કરીને પણ દેખાડ્યું અને દીકરાની ઈચ્છા પણ પુરી કરી અને સાથે ડાન્સ પણ કર્યો હતો.

(6:57 pm IST)
  • યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST

  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST