Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જો મારે આ ન કરવું હોત તો અહીં ન હોતઃ નિરસ્ત્રીકરણ પર કિમ

ઉતર કોરિયાના પરમાણુ નિરસ્ત્રીકરણના સવાલ પર ઉતર કોરીયાના ટોચના નેતા કિમ-જોંગ-ઉનએ કહ્યુ જો મારે આ ન કરવુ હોત તો આ સમયે અહી( વિયેતનામ) ન હોત. કિમના આ જવાબ પર અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ કહ્યુ  આ સારો જવાબ છે. આ સૌથી વધુ સારો જવાબ હોઇ શકે.

(12:30 am IST)
  • રક્ષામંત્રીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક : વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજાશે : આવતીકાલે રક્ષામંત્રી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે access_time 12:43 pm IST

  • કેનેડાએ ભારત સાથેની વિમાની સેવા ટેમ્પરરી બંધ કરી : પાકિસ્તાને તેની એર સ્પેસ બંધ કરી દેતા કેનેડાએ ભારત સાથેના હવાઈ ઉડ્ડયન કામચલાઉ ધોરણે બંધ કરેલ છે access_time 10:37 pm IST

  • પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેર્યાઃ ૧૧ યુવકો વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ : ઝારખંડમાં પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરવા બદલ ૧૧ યુવકો વિરુદ્ઘ દેશદ્રોહનો કેસ દાખલ : જિલ્લા વહીવટી તંત્રએ સાંજે બૈદયપૂર ગામમાં ધારા ૧૪૪ લાગુ કરી : પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરેલી યુવકોની કથિત તસ્વીરને લઈને તંગદિલીઃ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 11:35 am IST