Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમેરીકી સ્ટાર્ટઅપએ બનાવ્યુ હોમ ડીલીવરી કરવામા સક્ષમ રોબોટ

અમેરિકી સ્ટાર્ટઅપ એજીલિટી રોબોટીકસએ બે પગ પર ચાલવાવાળું 'ડિજિટ' રોબોટ બનાવ્યુ છે જેનો હોમ ડીલીવરી માટે  ઉપયોગ કરી શકાય છે. ફિલહાલ ટેસ્ટ કરવામા આવી રહેલ આ રોબોટ ૧૮ કિલોગ્રામ સુધી વજન બોકસ ઉઠાવવામા સક્ષમ છે. આ રોબોટ પોતાના બે આર્મનો ઉપયોગ સંતુલન બનાવવા બોકસ ઉપાડવું અને દરવાજા ખોલવા જેવા કામમા કરી શકે છે.

 

(12:18 am IST)