Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારત-પાકિસ્તાનના તનાવ પર નજીકથી નજર છે: ચીની સેના

નવી દિલ્હી: ચીનની સેનાએ ગઈકાલના રોજ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તનાવ પર તેમની નજર છે સાથે તેને બને પાડોશી દેશને શાંતિ રાખવાની સલાહ આપી છે ભારત અને પાકિસ્તાનને ચીન મિત્ર જણાવતા તેને જણાવ્યું છે કે  બને દેશો વચ્ચે વાતચીતના માધ્યમથી જોડાયેલ મુદ્દા સાથે સમાધાન કરીને આગળ વધી જવું જોઈએ અને એકબીજાના મતભેદ દૂર કરી દેવા જોઈએ.

 

(7:27 pm IST)