Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જાપાનમાં ફરી જોવા મળી ઓરફીશ

નવી દિલ્હી: જાપાનમાં ફરી એકવાર ઓરફીશ જોવા મળી છે ઘટના પછી લોકો ભયંકર ફુફુશીમાની ભૂકંપની યાદ ને તાજા કરી રહ્યા છે વખતે ખુબજ દુર્લભ પ્રજાતિની ઓરફીશ જાપાનના  ઓકિનાવા દ્વીપ પર જોવા મળી હતી માછલી પકડનાર દ્વીપ પર માછીમારોની જાળમાં  4 મીટર લાંબી માછલી ફસાઈ ગઈ હતી પરંતુ ઓકિનાવા  ચુરમિ એકવેરિયમ લઇ જવાના પહેલા બને મૃત્યુ પામી ગઈ હતી. ઘટનાને જોઈને માછીમાર શરૂઆતમાં ખુઅબજ ગભરાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.

 

 

(7:26 pm IST)