Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પોતાના ચાર બાળકોની સામે આવું વર્તન કરતું હતું આ દંપતી

નવી દિલ્હી: બ્રિટેનમાં એક ખુબજ શરમજનક ઘટના સામે આવી છે અહીંયા એક માતા-પિતા પોતાના નાબાલિક બાળકો સાથે ખરાબ વર્તન કરતા હતા અને તેમની સામે શારીરિક સંબંધ બનાવતા હતા અને તેમને સંબંધ બનાવવાની ટ્રેનિંગ આપતા હોવાની ઘટના સામે આવી છે ઘટનાની ફરિયાદ થતા તેમને 39 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી છે મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

 

(7:25 pm IST)