Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

કેક ખાવાની સ્પર્ધા જીતવાની લ્હાયમાં મહિલાને જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયામાં મીઠાઈ ખાવાની સ્પર્ધામાં એક મહિલાનો જીવ ચાલ્યો ગયો છે કવિસલૈંડમાં સૌથી વધારે મીઠાઈ ખાવાની સ્પર્ધામાં જીતવાની લાહ્યમાં એક  60 વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. કહેવાય રહ્યું છે કે હાર્વી બે સ્થિત બીચ હાઉસ હોટલમાં મહિલાએ સ્પર્ધા જીત્યા પછી ઘણી બધી કેક એક સાથે ખાધી હતી જેના કારનોર શ્વાસ લેવામાં તકલીફ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહિલાને આજુબાજુના લોકો બચાવવાનો ઘણો પ્રયત્ન કરી રહ્યા હતા  હોસ્પિટલ લઇ ગયા હોવા છતાં પણ મહિલા બચી હતી.

(5:53 pm IST)