Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ચિત્રકાર બનેલા દરિયાઇ સિંહે લખ્યું ડોગ

આગામી વર્ષની ચાઇનીઝ ઝોડિએક સાઇઝ ડોગ છે. જપાનના યોકોહામામાં આવેલા યોકોહામા હાકાઇજીમા સી પેરેડાઇઝમાં નવા ચાઇનીઝ વર્ષના આગમન નિમિતે એક દરિયાઇ સિંહ પોતાની ચિત્રકળાનું પ્રદર્શન કરી રહ્યો છે. એક મોટા કેન્વસ પર પીંછી લઇને સી લાયને ચાઇનીઝ ભાષામાં ડોગ લખ્યું છે. આ પેરેડાઇઝમાં સહેલાણીઓ માટે દિવસમાં બે વાર સી લાયનની ચિત્રકારીનું પ્રદર્શન થશે.

(11:53 am IST)