Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઇઝરાયલે ગાઝામાં હમાસ જગ્યાને નિશાન બનાવીને હુમલો કર્યો

નવી દિલ્હી: ઇઝરાયલે બુધવારના રોજ ગાઝામાં હમાસની જગ્યા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે ઇઝરાયલી વિસ્તારમાં રોકેટ છોડ્યા પછી વળતા જવાબમાં હુમલો કરવામાં આવ્યો હતો  ઇઝરાયલી સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  દક્ષિણી ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલામાં હથિયાર બનાવનાર એક ઇકઇ સહીત હમાસની જગ્યાને નિશાન બનાવવામાં આવ્યું હતું.

                     ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ હુમલાનો કડકાઈથી જવાબ આપવાની ચેતવણી  આપી હતી ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:48 pm IST)
  • નેપાળમાં ખીણમાં બસ ખાબકતા 18 લોકોના મોત access_time 9:06 pm IST

  • દિલ્હી સરકાર સાથે 140 કરોડની ટેક્સ છેતરપીંડીનું કૌભાંડ જીએસટી સત્તાધીશોએ ઝડપી પાડ્યું છે access_time 10:27 pm IST

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અમારી પ્રાથમિકતા નથી : શિવસેનાના નેતા દિપક કેસરકરની જાહેરાત : ન્યુઝ ફ્રસ્ટનો હેવાલ access_time 7:15 pm IST