Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કેનેડાની શાળાની બહાર ગોળીબારીની ઘટનામાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: કેનેડાના વૈકઓવરમાં એક પ્રાથમિક શાળાની બહાર ગોળીબારીની ઘટનામાં બે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ક્લાર્ક કાઉંટી શેરીફ કાર્યાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  મંગળવારના રોજ ગોળીબારીની ઘટના 2215 એનઈ સ્ટ્રીપ પર થઇ હતી.

      ઘટનાની જાણકારી પ્રાપ્ત થતા અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હુમલાખોરને વાહન અને તેના વિશે પોલીસ અધિકારીઓએ સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. ગોળીબારીની ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થી કે શાળાના કર્મચારીને ઇજા પહોંચી નથી.

(5:47 pm IST)