Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

નીલામી દરમ્યાન ટોયલેટ પેપરની કિંમત અંકાઈ આટલી: જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી:શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ ટોયલેટ પેપરની નીલામી થઇ શકે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ખાસ વ્યક્તિનું ટોયલેટ પેપરની નીલામી થઇ છે અને તેના માટે સારી એવી બોલી પણ  લગાવવામાં આવી છે. 1930માં નાઝી થીમ્ડ ટોયલેટ પેપરને તાજેતરમાં નીલામ કરવામાં આવ્યું છે. ટોયલેટ પેપરની દરેક 20 શીટમાંથી એક શીટ પર કૈપશન સહીત નાઝીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું

              મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કૈરિકેચરના મદદથી બનાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે 1930માં ટોયલેટ પેપરને બનાવવામાં આવ્યું હતું ત્યાર પછી એક હિયરફોર્ડ શાયરને શોધવામાં આવતા હતા ટોયલેટ પેપરની નીલામી 255 ડોલરમાં થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:41 pm IST)