Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સ્વીડનમાં ચપોચપ વેચાય છે ગટરના પાણીમાંથી બનાવેલી બિયર

લંડન,તા.૨૭:સીવેજનું પાણી કેટલું ગંદુ હોય? પણ સ્વીડનમાં આવું નહીં બોલી શકાય. કેમ કે સ્ટોકહોમ શહેરની સીવેજ લાઇનમાં વહેતા એ પાણીને શુદ્ઘ કરવાની પ્રોસેસ કરીને એમાંથી બિયર બનાવવામાં આવે છે. રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયા કરવાથી એ પ્યોરેસ્ટ હોય છે એવો દાવો પણ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આ બિયરનું નામ જ છે PU:REST

(3:34 pm IST)