Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ર૧૦૦ થી વધુ હીરા જડેલી બિકિની પહેરીને રેમ્પ પર ઉતરી મોડલ એલસાઃ આ બિકિનીની સાથે બેકમાં ફેધર્સ પહેર્યા

મોડલ એલ્સા હોસ્ક હાલમાં ખુબજ ચર્ચામાં છે. ગત દિવસોમાં એલ્સાએ એક ફેશન શોમાં એવી બિકિની પહેરીને રેમ્પ વોક કર્યુ એલસા જે બિકિની પહેરીને રેમ્પ પર ઉતરી હતી તેમાં 2100થી વધુ હિરા જડેલા હતાં અને તેની કિંમત 7 કરોડરૂપિયાથી પણ વધુ હતી એલસા જે બિકિની પહેરીને રેમ્પ પર ઉતરી હતી તેમાં 2100થી વધુ હિરા જડેલા હતાં અને તેની કિંમત 7 કરોડ રૂપિયાથી પણ વધુ હતી

જી હાં મોડલ એલ્સાએ પહેરેલી આ બિકિની 1 મિલિયન ડોલર એટલે કે આશરે 7 કરોડ 19 લાખ રૂપિયાની છે. જી હાં મોડલ એલ્સાએ પહેરેલી આ બિકિની 1 મિલિયન ડોલર એટલે કે આશરે 7 કરોડ 19 લાખ રૂપિયાની છે.

મોડલ એલ્સાએ પહેરેલી આ બિકિની 1 મિલિયન ડોલર એટલે કે આશરે 7 કરોડ 19 લાખ રૂપિયાની છે.

આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે. આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે.

આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે.

એલસાએ આ બિકિનીની સાથે બેકમાં ફેધર્સ પહેર્યા હતાં. તેનો લૂક ખુબજ સ્ટનિંગ લાગતો હતો. એલસાએ આ બિકિનીની સાથે બેકમાં ફેધર્સ પહેર્યા હતાં. તેનો લૂક ખુબજ સ્ટનિંગ લાગતો હતો.

(12:15 am IST)