Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ડાયાબિટીસના અને કેંસરના દર્દીઓ માટે શોધાયું ખાસ પ્રકારનું ટોયલેટ

નવી દિલ્હી: યુરોપીય અંતરિક્ષ એજન્સી અને એમઆઈટીના વિશેષજ્ઞોએ એક એવા સૌચાલયની શોધ કરી છે જેની મદદથી ગંભીર બીમારીઓ વિષે ક્ષણવારમાં જાણી શકાશે અને વ્યક્તિને તેનાથી સાવચેત પણ કેરી દેવામાં આવશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ સૌચાલય તમારા યુરીનને એકઠું કરીને એ બતાવવા માટે સક્ષમ છે કે તમને ડાયાબિટીસ કે કેંસર છે કે નહીં અને એ કેટલા સ્ટેજ ઉપર ચાલી રહ્યું છે તે પણ  આ ટોયલેટની મદદથી જાણી શકાશે.

(5:46 pm IST)