Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ઇસ્લામાબાદમાં પ્રથમવાર કિન્નરને ડ્રાઈવિંગ લાયસંસ મળ્યું

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની  પોલીસે સોમવારના રોજ એક કિન્નરને ડ્રાઈવિંગ લાયસંસ મળ્યું હોવાની માહિતી આપી છે પ્રશાસને અલી લાયલા નામના  આ કિન્નરના  ડ્રાઈવિંગ લાયસંસ સંબંધી  બધી test લીધા  બાદ  તેને લાયસંસ આપ્યું છે હવે  તેમને કાયદેસર  રીતે લાયસંસ મળી ગયું હોવાની માહિતી મળી રહી છે.

 

(5:41 pm IST)