Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમેરીકા દ્વારા સંભવિત યુદ્ધ માટે રૂસ તૈયારી કરે છેઃ સંયુકત રાષ્ટ્રમાં રૂસના રાજદૂત

સંયુકત રાષ્ટ્રમાં રૂસના રાજદૂત ઐૈંડ્રે બેલોસોવ એ કહ્યુ કે અમેરિકા દ્વારા સંભવિત યુદ્ધ માટે રૂસ તૈયારી કરે છે. એમણે કહ્યું રૂસ યુદ્ધ માટે જયારે અમેરિકા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.ઙ્ગબેલોસોવએ કહ્યુ કે અમે અમારા વતન માટે  પ્રદેશની અખંડિતતા,સિદ્ધાંતો, માન્યતાઓ અને પોતાના લોકોની રક્ષાની તૈયારી કરીએ છીએ.

(11:40 pm IST)