Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

આ ખાસ તાબૂતમાં માનવીને દફનાવવાથી ઝાડને મળે છે ખાસ પ્રકારનું પોષક તત્વ

નવી દિલ્હી:નીદરલેન્ડની એક ડચ કંપની લુપે એક એવું તાબૂત બનાવ્યું છે જે માનવીના શરીરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે. સામાન્ય રીતે તાબૂત લાકડાંથી બનાવવામાં આવતું હોય છે પરંતુ કંપનીને આ તાબૂતને ફંગસથી  તૈયાર કર્યું છે. કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલ આ તાબૂત બાયોડિગ્રેડેબલ કેફીન છે. 

     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કંપનીનું કહેવું છે કે આ ખાસ તાબૂત મૃતકનું શરીર સંપૂણ રીતે માટીમાં ભેળવી દે છે અને તેના કારણોસર ઝાડને પણ પોષક તત્વના રૂપમાં તે કામ આવશે કંપનીએ આ ખાસ તાબૂતને આજ ખાસ કારણોસર લિવિંગ કેફીનનું નામ આપ્યું છે. આ ખાસ તાબૂતની કિંમત 1500 યુરો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:05 pm IST)