Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઓસ્ટ્રેલીયાઇ સપેરેએ પકડયો લાલ રંગના પેટવાળો ૬ ફૂટ લાંબો સાપઃ તસ્વીર વાયરલ

ઓસ્ટ્રેલીયાના એક સપેરાએ બ્રિસબેનની શુટીંગ રેન્જમાં લાલ રંગના પેટવાળો એક ૬ ફૂટ લાંબો કાળો સાપ પકડયો છે. સપેરાએ કહ્યું આ ( પ્રજનન માટે ઉપયુકત)મોસમમાં સાંપોનુ નિકળવું સહજ છે.

પણ આ આકારના સાપ જોવા દુર્લભ છે. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ સાપની તસ્વીરને ૪૦૦૦ લોકો શેયર કરી ચુકયા છે. મોટો અને સ્વસ્થ હોવાના કારણે સાપનું નામ ઓન્ક રાખવામાં આવ્યું.

(10:08 pm IST)