Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નાસાનો દાવો: પ્રથમવાર બ્લેક હોલ તોડતા તારો જોવા મળ્યો

નવી દિલ્હી: પ્રથમવાર શોધકર્તાઓએ સૂર્યથી 60 લાખ ગણું વજન ધરાવતું બ્લેક હોલ દ્વારા બ્રહ્માંડીય ઉથલ પુથલ હેઠળ એક તારાને તૂટતો જોયો છે પ્રક્રિયાને જવારીય વિઘટન પણ કહેવામાં આવે છે. વિનાશકારી ખગોળીય ઘટનાને નાસાના ગ્રહીય શોધ  માટે મોકલવામાં આવેલ ઉપગ્રહ ટ્રાંઝીટિંગ એક્સોપ્લેન્ટ સર્વે સેટેલાઇટ અને નીલ  ગેહરેલ્સ સ્વીફ્ટ વેધશાલા તેમજ અન્ય સંયંત્રોની મદદથી  પ્રથમવાર ખુબજ નજીકથી જોવામાં આવ્યો છે.

                    નાસાએ જણાવ્યું છે કે બ્રહ્મન્ડમાં જવારીય વિઘટન ખુબજ વિરલ છે અને દરેક 10 હજારથી  દસ લાખ વર્ષોમાં અમારી પોતાની આકાશગંગા બરોબર તારક-પુંજ તથા  આકાશગંગામાં એક વાર જરૂર બને છે.

(7:45 pm IST)