Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ચિલીમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચિલીમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂવૈજ્ઞાનિક વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચિલીમાં ગુરુવારના રોજ  6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. તેમને જણાવ્યું છે કે ભૂકંપ સ્થાનિક સમયાનુસાર પાંચ વાગ્યાની 36 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા છે.

           ભૂકંપનું કેન્દ્ર જમીનથી 139.8 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા  નથી કહેવાય રહ્યું છે કે ચીલી ભૂકંપીય રીતથી સક્રિય વિસ્તારમાં છે  અને તેનાથી ભરગ ઓફ ફાયરના રૂપમાં પણ તેને ઓળખવામાં આવે છે.

(7:44 pm IST)