Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

અમેઝન વર્ષાવનને બચાવવા માટે રૂ. ૩૬ કરોડ આપશે લિયોનાર્ડો ડી. કેપ્રિયોનું સંગઠનઃ બ્રિટીશ પી એમ આપશે રૂ. ૮૮ કરોડ

         હોલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો દ્વારા સ્થાપીત પર્યાવરણ સંગઠન અર્થ અલાયંસએ અમેઝન વર્ષાવનમાં લાગેલ આગથી નીપટવામાં મદદ માટે પ મિલીયન ડોલર ( રૂ. ૩પ.૯૦ કરોડ) આપવાની ઘોષણા કરી છે.

         લિયોનાર્ડોએ ઇન્સ્ટગ્રામ પર લખ્યું ધરતીના ફેફસા આગની ચપેટમાં આવી  ગયા છે. બ્રાજીલના અમેઝન ક્ષેત્રમાં ૧૦ લાખ લોકો અને ૩૦ લાખ પ્રજાતીઓ  રહે છે.

         અમેઝનને બજાવવા માટે બ્રિટીશ પી.એમ. રૂ. ૮૮ કરોડ આપશે.

(11:48 pm IST)