Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

જર્મનીની વાહન કંપની ફોકસ વેગનના પૂર્વ પ્રમુખ ફર્ડિનેંડ પાઇચનુ ૮ર વર્ષની ઉમરે નિધન થયું

         જર્મનીની વાહન કંપની ફોકસ વેગનના પૂર્વ ચેરમેન અને સીઇઓ અને પોર્શા સંસ્થાપક ફર્ડિનેંડ પોર્શા પોતે ફર્ડિનેંડ પાઇચનું ૮ર વર્ષની ઉમરમાં નિધન થયુ છે.

         વિયેનામા જન્મેલ પાઇચએ ૧૯૯૩-ર૦૦ર સુધી ફોકસવેગનનું નેતૃત્વ કર્યુ હતુ. પાઇચ અને પોર્શા પરિવાર પાસે હજુ પણ ફોકસ વેગનની બહુલાંશ હિસ્સેદારી છે. ફર્ડિનેંડ પાઇચની પત્નીએ કહ્યૂ઼ અચાનક મારા પતિનુ મૃત્યુ થઇ ગયુ.

 

(11:45 pm IST)