Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

અમેરીકામાં દાન કરવામાં આવેલી ૩પ૦૦ કિડનીઓ દર વર્ષે ફેંકી દેવામા આવે છે :

         જેએએમએ ઇન્ટરનલ મેડિસિનમાં છપાયેલ એક અધ્યયન મુજબ અમેકામાં દાન કરવામાં આવેલ ઓછામાં ઓછી ૩પ૦૦ કિડનીઓ દર વર્ષે ફેંકી દેવામાં આવે છે.

         રીર્પોટ પ્રમાણે પ્રત્યેક વર્ષે કિડની વેઇટીંગ લીસ્ટ હોવા છતાં ઓછામાં ઓછા પ હજાર લોકોના જીવ જતા રહે છે. આ ડેટા ર૦૦૪ થી ર૦૧૪ વચ્ચે કરવામાં આવેલ સંશોધનના છે. ર૦૧૪ પછી આ આંકડો વધ્યો છે.

(11:40 pm IST)