Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

ઈંડોનેશિયાની નવી રાજધાની બની શકે છે બોર્નિયો દ્વીપ: પહેલા પણ ઘણા દેશોમાં થયો છે આવો બદલાવ

નવી દિલ્હી: ઈંડોનેશિયાની વર્તમાન રાજધાની જકાર્તા છે. શહેર ધીમે ધીમે પાણીમાં ડુબતું જઈ રહ્યું છે એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે થોડાક વર્ષોમાં શહેર ડૂબી જશે સિવાય ગંભીર સમસ્યા પણ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. વાતને ધ્યાનમાં લઈને ઈંડોનેશિયા બૉર્નિયા દ્વીપને પોતાની નવી રાજધાની બનાવવાની યોજના બનાવી રહી છે

   ઈંડોનેશિયા એકમાત્ર એવો દેશ નથી જે પોતાની રાજધાની બદલવાની યોજના બનાવી રહ્યો છે સિવાય અન્ય એવા ઘણાબધા દેશો છે જે પોતાની રાજધાની બદલાવી ચુક્યા છે.

(1:37 pm IST)