Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જર્મનીમાં મળી આવ્યો બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનો જીવતો બોંબ

નવી દિલ્હી: જર્મનીમાં ગયા અઠવાડિયે બીજા વિશ્વ યુદ્ધ સમયનો જીવતો બોંબ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે રવિવારના રોજ બોંબ ડિસ્પોઝલ ટીમે આ બોંબને ડિફ્યુઝ કરી દીધો હતો બોંબના કારણે 18500 લોકોનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો.કહેવાય રહ્યું છે કે લગભગ 500 કિલોગ્રામનો આ બોંબ અમેરિકી સેનાએ દ્વારા છોડવામાં આવ્યો હતો આ બોંબ ગયા અઠ્વાડીયેજ મળ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:30 pm IST)