Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

મિત્રની ઘરે જમવા જવું આ શખ્સને ભારે પડ્યું

નવી દિલ્હી: મિત્રના ઘરે દાવત પર ગયેલ એક વ્યક્તિના એ સમયે હોશ ઉડી ગયા જયારે તેને જમવાની પ્લેટમાં કવર હટાવીને જોયું.સોશિયલ મીડિયા પર એક પ્રેન્ક વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ખુબજ મજા  લઇ રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મિત્રને ત્યાં જમવા ગયેલ આ શખ્સે જયારે જમવાનું આવતા પોતાની પ્લેટ ખોલીને જોયું તો તેને હોશ ઉડી ગયા હતા કારણ કે પ્લેટની અંદર ખુઅબજ જાજા બધા સાપ જોવા મળ્યા હતા આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:27 pm IST)