Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

હવે બાળકોને ભણવામાં મદદ કરશે રોબોટ

નવી દિલ્હી:વૈજ્ઞાનિકોએ એક એવા રોબોટની શોધ કરી છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે આ એક મીની નામનો રોબોટ છે જે બાળકોને ભણાવવામાં ઉપયોગી થઇ શકે છે તેને કઈ બુક વાંચવી જોઈએ એ સિવાય કઈ સ્ટોરી તેને પ્રતિક્રિયા આપી શકે છે આ બધું હવે એક રોબોટ દ્વારા  બાળકોને જાણવાં મળી શકે છે અમેરિકાના વિસ્કોસીન-મેડિસન યુનિવર્સીટીના સ્નાતકના વિદ્યાર્થી જોસેફ માઇકલીસે જણાવ્યું છે કે રોબોટની એક મુલાકાત પછી બાળકો કહી રહ્યા છે કે તેમને આ રોબોટની સાથે ભણવાની ખુબજ મજા આવી રહી છે.

 

(6:26 pm IST)