Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

શિકાગોમાં આગ લાગવાની ઘટનામાં આંઠના મોત

નવી દિલ્હી: અમેરિકાના શિકાગો વિસ્તામ્ર આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 6 બાળકો સહીત 8 લોકોના મોત નિપજ્યા છે દમકલ આયુક્ત જોસ સૈંટિયાંગો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગની ઘટનામાં મૃત્યુ પામેલ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે આગ લાગવા અંગેના કારણ વિષે હજુ સુધી કોઈ શોધ થઇ નથી પરંતુ અધિકારીઓને વહેલી સવારે આગ લાગી હોવાની ઘટના અંગેની સૂચના મળતા તે તાત્કાલિકમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

(6:24 pm IST)