Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રશિયાએ ચીનને આપ્યો મોટો ઝટકો:એસ-400 સિસ્ટમની ડિલિવરી પર રોક લગાવી

નવી દિલ્હી: રશિયાએ ચીનને એલ 400 સરફેસ-6 એર મિસાઈલ સિસ્ટમ આપવાનું મોકુફ રાખી જણાવ્યું હતું કે વધુ ડીલીવરી ફરી શરૂ કરવા વિષે નિર્ણય લેવો બાકી છે.

            ચીનના અખબાર સોહુને ટાંકી યુ.એ.વાયરે જણાવ્યું છે કે આ વખતે ચાઈનીઝ એલ-400 સીસ્ટમ માટે ડીલીવરી મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. અમુક અંશે કહી શકાય કે ચીનને ખાતર આમ કરવામાં આવ્યું છે. હથિયાર મેળવ્યા પછી ઈનવોઈસ પર હસ્તાક્ષર કરવા કરતાં ગન મેળવવી એટલી સરળ નથી.

(6:37 pm IST)