Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

દક્ષિણ આફ્રિકામાં નાઈટ ક્લબમાંથી 17 લોકોના મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની એક નાઈટ ક્લબમાંથી 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બ્રિગેડિયર થેમ્બિન્કોસી કિનાનાએ કહ્યું- અમને પૂર્વ લંડન શહેરનાં સીનરી પાર્ક નજીક એક નાઈટ ક્લબમાં 17 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે કોણે ફાયરિંગ કર્યું અને શા માટે, તેની તપાસ કરવામાં આવી રહી છે. નાઈટ ક્લબમાંથી 17 લોકોના મૃતદેહ મળી આવવાની આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

(6:45 pm IST)