Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

માસ્ટરપીસ

ચીનના સમ્રાટ કિઆનલોન્ગા માટે ૧૭૪ર અને ૧૭૪૩માં બહુ જ મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવેલા ચાઇનીઝ પોર્સેલીનના વિરલ કહી શકાય એવા વેઝમાંનો એકનું સોધબી, હોન્ગકોન્ગ દ્વારા લિલામ કરવાનું છે. ૧૧મી જુલાઇએ યોજાનારાઆ લિલામમાં અંદાજે ૯૦.૩ લાખ અમેરીકી ડોલર ઉપજેએવો અંદાજ મુકાઇ રહ્યો છે.

(2:35 pm IST)