Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

અમેરિકી એર સ્પેસ કંપની બોઇંગએ ડિલીવર ન કરેલ ૭૩૭ મેકસ જેટ વિમાન પોતાના સ્ટાફ પાર્કીગમાં ઉભા રાખ્યા

         અમેરિકી એર સ્પેશ કંપની બોઇંગ એ ગ્રાહકોને ડિલીવર નહી કરેલ ૭૩૭ મેકસ જેટ વિમાન પોતાના સ્ટાફ પાર્કિગમાં ઉભા રાખ્યા.

         કંપનીએ કહ્યું ૭૩૭ મેકસની ડિલીવરી રોકવાનુ કારણ અમે બોઇંગ કંપનીના બધા સંશાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ. માર્ચમાં ઇથિયોપિયા એરલાઇન્સ ક્રેશ પછીથી આ બધા બોઇંગ મેકસ ગ્રાઉન્ડેડ છે

(12:07 am IST)