Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

કાગડો બની ગયો ગોરિલ્લા.....

નવી દિલ્હી: કાગડો અને ગોરિલ્લા સહુ કોઈએ જોયો જ હોય છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાગડો ગોરિલ્લા બની ગયો છે સોશિયલ મીડિયામાં આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને જોઈને સહુ કોઈને એવું દેખાઈ રહ્યું છે કે આ સાચે કાગડો છે કે પછી ગોરિલ્લા  આ વીડિયોને જાપાનથી રિલીઝ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા માલુમ પડી રહ્યું છે. કાગડો તેમને બને પાંખને એ રીતે જમીન પર ફેલાવીને બેઠો છે જેથી તે ગોરિલો હોય એવું દેખાઈ।

(5:40 pm IST)