Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભણેલ ગણેલ પત્ની પાસે 27 વર્ષ સુધી કરાવ્યું ઘરનું કામ....હવે આપશે 1.27 કરોડ રૂપિયાની રકમ

નવી દિલ્હી: આર્જેન્ટિનામાં પતિ દ્વારા પતિને દંડ આપ્યો હોવાની એક અજુગતી  ઘટના સામે આવી છે જેમાં મળતી  માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે 27 વર્ષ સુધી પત્ની પાસે ઘરનું કામ કરાવ્યું હતું આ મહિલાની વય અત્યારે 70 વર્ષની થઇ ગઈ છે અને તે ખુબજ એજ્યુકેટેડ છે તેમની પાસે અર્થશાસ્ત્રની ડિગ્રી પણ છે પરંતુ લગ્ન  પછી તેમને પોતાનું  કરિયર છોડી દીધું હતું અને પત્ની પાસે આટલું બધું કામ કરવા બદલ અદાલતે તેને 1.27 કરોડ રૂપિયા પત્નીને આપવાનો આદેશ કર્યો છે.

(5:39 pm IST)